STORYMIRROR

Nayana Charaniya

Action Inspirational

3  

Nayana Charaniya

Action Inspirational

હાઈકુ 3

હાઈકુ 3

1 min
206

હાર ન માન

જીવન સફરમાં

મોજથી ચાલ.


કાંટા હો ફૂલ 

માણી લે તું એને

પ્રેમથી ભરપૂર.


જીવન સાંજ

હોય કે, હો સવાર

ખીલતો રહું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action