Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Action Inspirational Thriller

3  

Chirag Padhya

Action Inspirational Thriller

સૈનિકોને સલામ

સૈનિકોને સલામ

1 min
14K



સિપાહી અમે સિપાહી આ દેશની શાન,

જાળવી રાખ્યું અમે આ દેશનું સ્વમાન,


દેશની રક્ષા કરવા અમે આપી દઈએ જાન,

સિપાહી અમે સિપાહી આ દેશની શાન,


દિવાળી કે હોળી અહીં બધું બંદૂકની ગોળી,

અમારા તહેવારો તો બધું અમારી ટોળી,


નમન આ તિરંગાને જીવન અમારું કુરબાન,

સિપાહી અમે સિપાહી આ દેશની શાન,


ઉનાળો, શિયાળો કે હોય વરસતો વરસાદ,

બોર્ડર રહે સુરક્ષિત તો અમે સદા આબાદ,


નથી કોઈ ખ્વાહિશ નથી અમને અભિમાન,

સિપાહી અમે સિપાહી આ દેશની શાન,


લોહી વહાવી દેશની રક્ષા સરહદે કરીયે,

દુશ્મન હોય કોઈ ભલે કદી માફ ના કરીયે,


ના અપેક્ષા કોઈ ના જોઈએ કોઈ બહુમાન,

સિપાહી અમે સિપાહી આ દેશની શાન.


Rate this content
Log in

Similar gujarati poem from Action