STORYMIRROR

Meena Mangarolia

Action

4  

Meena Mangarolia

Action

રોજનીશી

રોજનીશી

1 min
40.3K


"રોજ ઊગતો સૂરજ જોઉ છુ.

તારા સાથ વિના દિપ આ સવાર

પણ કંઈક અધૂરી અઘૂરી લાગે છે..

મીઠી ચાની પ્યાલી પણ તારા સાથ વિના સ્વાદ વિનાની લાગે છે.....

સમય વિત્યો પણએજ ટેબલ અને એજ ચા નો પ્યાલો...

પણ તારી નિરંતર ગેરહાજરી.

તારા વિના જીવન પણ જાણે એક જગ્યાએ થંભી ગયું.

ચા પીધી કે નહી તેની કયા ખબર જ રહી......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action