Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi luhar

Action Romance Thriller

3  

Purvi luhar

Action Romance Thriller

ગોઝારી ઘટના

ગોઝારી ઘટના

1 min
436




કેવી એ ગોઝારી ઘટના જાણે કાળ રાત્રી હતી

જેદી' માડીજાયાની આંખ મિચાણી હતી.


ગુલાબ ફૂલ ને કેડબરીમાં વ્યસ્ત સૌ પ્રજા હતી.

તેદી લોહીના ગુલદસ્તાએ આ ભોમ સજી હતી.


ખ્વાબ હસરત આશ ને લાગણી સહુ કોઈને હતી.

શું ક્યાંય આ સાડાસાતી ની એંધાણી ન હતી?


અચાનક સહસા હલબલાવી દિધી આ ભોમને

સળગતા બલિદાનોની એ પીગળતી મીણબત્તી હતી.


દુઃખ ગમગીની અફસોસ ને બદલાની ભાવના હતી

પણ મળશે ન કદી એ માથડા કમનસીબી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Action