જળ જોયા પછી
જળ જોયા પછી
જળ જોઈ,
જળાજળ થઈ ગયુ !
ક્યારનું ભટકતુ હતુ રણમાં હરણ,
જેવુ પીવા ગયુ લબકારો જળ,
ત્યાંતો જીભ થઇ રેતી- રેતી,
ઝાંઝવા ન પકડી શકયું !
જળ જોઈ,
જળાજળ થઈ ગયુ !
ક્યારનું ભટકતુ હતુ રણમાં હરણ,
જેવુ પીવા ગયુ લબકારો જળ,
ત્યાંતો જીભ થઇ રેતી- રેતી,
ઝાંઝવા ન પકડી શકયું !