કોરોના
કોરોના
વિશ્વ જ્યારે કોરોના વાઇરસ નામે અજગરના ભરડામાં ભયભીત છે ત્યારે મહાસત્તા અમેરિકાના બાહોશ વૈજ્ઞાનિકોને કોરોનાને નાથવાની દવા, વેકસીન, ટીપા ની શોધ કરી છે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના દેશના વૈજ્ઞાનિકોને શુભકામનાઓ આપી છે.12 મહિના પછી આ દવા બજારમાં આવશે એ પહેલાં ઘણા પરિક્ષણ થશે સૌપ્રથમ 45 સન્કર્મીત લોકો પર પ્રયોગ કરવામાં આવશે.આજરોજ kpw રિસર્ચ સેન્ટરમાં જેનિફર નામની મહિલાને પ્રથમ ટીપા આપવામાં આવ્યા છે.
આશા કરીએ પરિક્ષણમાં પાર ઉતરે આ વેકસીન અને અમેંરિકાના વૈજ્ઞાનિકોને શુભકામનાઓ .