STORYMIRROR

Sejal Ahir

Romance Action

4  

Sejal Ahir

Romance Action

વાયરા વાયા

વાયરા વાયા

1 min
246

વાયરા વાયા પ્રેમભરી નવી સોનેરી સવારનાં,

ઉપજાવી મનની આંધીને વાવડ આવ્યાં વાલમનાં,


નિગાહો ઝૂકીને તડપતી પાંપણ પ્રેમ વરસાદનાં,

આંબા ડાળે કોયલ કિલ્લોલ કરતી ટહુકાનાં,


અક્ષર ટાંકીને પ્રેમભર્યા હાથે લખ્યા નામ સાજણનાં,

વાંચશે જયારે હસ્તાક્ષરની ક્ષણોમાં ખોવાશે પ્રેમધૂનમાં,


લાગી નીત લગન ગૂંચવાશે નહીં વામણ હશે કુંજનાં,

રંગી તુજની થામી જિંદગીની કેડી રાહ સંગોણનાં,


લત લગાવમાં વાલમ વેલેરા આવજો વસંતનો લહેરમાં,

ચિત્ત લગાવ્યું ભાવેશ સેજલ સાથ રહે સાત સાત ભવમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance