STORYMIRROR

Sejal Ahir

Drama Romance

4  

Sejal Ahir

Drama Romance

મુલાકાત

મુલાકાત

1 min
395

નજરથી નજર પ્રથમ મુલાકાત થઈ હશે,

શર્માએલી આંખોમાં રજૂઆત થઈ હશે,


અજાણ્યા સંબંધો પ્રયણમાં ફરી વળ્યા,

હોઠના પરના મુસ્કાને શરૂઆત થઈ હશે,


મધરાત્રીએ સપનાંમાં છબી નિહારતી હું,

રૂબરૂ મળવાની ઝખનાં, વાત થઈ હશે,


દિલોજાનથી બેપનાહ પ્રેમની આતુરતા,

ગાઢ અંધારામાં સોનેરી પ્રભાત થઈ હશે,


પુષ્પના સ્પર્શથી ભાવેશમાં મન સોંપતી,

ઉજાગરામાં પણ અનેક રાત થઈ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama