STORYMIRROR

Sejal Ahir

Classics

3  

Sejal Ahir

Classics

દિવાળી

દિવાળી

1 min
142

આવી દિવાળી

આનંદ અવસર

પ્રગટે દિવા


મન હરખે

પ્રેમ જ્યોત પ્રગટે

આવી દિવાળી


રંગોળી ખીલી

માનવતા દર્શન

આવી દિવાળી.


ખુશીની પળો

અંતરે ખીલી ઉઠે

આવી દિવાળી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics