STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

ઉત્સવ

ઉત્સવ

1 min
145

કંકાસ કાઢી હૈયે

આનંદમય

જીવન શરૂઆત,


સોનેરી પળો માણી

નવી આશાઓ

આનંદથી છવાઈ,


આનંદને ઉત્સવ

વ્રજે છવાયો

આવ્યો કાન ગોકુળ,


અંતરની વેદના

તરસે હૈયું

મિલનની ઘડીએ,


મલકાતું મુખડું

ઝૂકે નયન

શ્યામ તારી રાહમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama