STORYMIRROR

Sejal Ahir

Drama

4  

Sejal Ahir

Drama

શિક્ષક

શિક્ષક

1 min
290

શિક્ષક બની ભારતનું નવું ભાવિ બનાવ્યું,

પવિત્રદાન શિક્ષણનું નાના બાળમાં આપ્યું,


સમગ્ર જીવન સમર્પિત શિક્ષણ જગતમાં

કોમળ છોડને સીંચી સીંચીને ફૂલને ઉછેર્યું,


કયારેય સમય વહી ગયો જ્ઞાનના સાગરમાં,

નિવૃત્તિની પળોમાં આંખમાંથી આંસુ સર્યું,


મનના વિચારો કહી જાય છે અલગ રસ્તો,

મા સરસ્વતીની આરાધનામાં જીવન રાખ્યું,


સમય વીતી ગયો નિવૃત્તિનું જીવન અનોખું,

પાછળની જિંદગીનું વિચારમાં દિલને પરોવ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama