Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Action Inspirational

4  

Kaushik Dave

Action Inspirational

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

1 min
546


ચાલે તીર તો છાતી ભેદાઈ જાય,

શૂરવીરોમાં જોમ ફેલાઈ જાય,


લીધી છે તલવારને હાથમાં ઢાલ,

દુશ્મનોમાં હાહાકાર ફેલાઈ જાય,


સો મર્દો બરાબર એક મર્દાની હતી,

એ દેશભક્ત ઝાંસીની રાણી હતી,


જોમ નસનસમાં વહેતું હતું,

અંગ્રેજો સામે ખુન્નસ ખોલતુ હતું,


જોજો ખાલી ના જાય એ બલિદાન,

ઝાંસીની રાણીને શત શત પ્રણામ.


Rate this content
Log in