STORYMIRROR

Bhavesh Parmar

Action Drama

4  

Bhavesh Parmar

Action Drama

કારણ વગરની

કારણ વગરની

1 min
27.8K


વીજળી થાય છે આજ વાદળ વગરની

યાદ આવે છે મને તુ કારણ વગરની 


એકાંતમાં હું પણ ખોવાવ છુ તારી યાદમાં

ત્યારે આખ મારી ભીંજાય કારણ વગરની


ભય નથી લાગતો હવે મોતનો મને યારો 

તો આખ કેમ બંધ થાય છે કારણ વગરની


આજે પણ તારાથી દૂર રહેવા માગુ છુ હું 

તોય રોજ કેમ જડી જાય તુ કારણ વગરની 


પૂછુ છું રોજ તારી આ તસ્વીર ને પ્રેમથી હુ 

યાદ કેમ આવે છે રોજ આમ કારણ વગરની  

                     

 લેખક -: ભાવેશ પરમાર(આશિક)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action