STORYMIRROR

Bhavesh Parmar

Romance Others

4  

Bhavesh Parmar

Romance Others

જાગરણના ઉજાગરા

જાગરણના ઉજાગરા

1 min
427

વાય જો તારા પ્રેમના વાયરા,

તો કરું જાગરણના ઉજાગરા,

 

જેના માટે કરું છું હું ઉપાસના,

એ તમે જ છો શિવજી મારા,

 

તમારા માટે છોડું ભોજન મારા,

આવીને પહેરાવો મને વરમાળા,

 

નથી જોયતા આભૂષણ સારા,

પામવા છે બસ વા’લ તમારા,

 

આજે તો હુંય જાગીશ આશિક,

કરીશને જાગરણના ઉજાગરા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance