Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Parmar

Others Romance

3  

Bhavesh Parmar

Others Romance

પરાઈ થઈ ગઈ

પરાઈ થઈ ગઈ

1 min
7.2K


આ મારી અધુરી પડેલ જિંદગી,

તારા આવવાથી પુરી થઈ ગઈ.


કાલે જ ઉગેલી ફુલની કળી,

આજે ગુલાબ થઈ ગઈ.


તે આવીને એવી કમાલ કરી કે,

મારી આ જિંદગીમાં ફરી સવાર થઈ ગઈ.


કોણ જાણે કેવી ઘડી વહી ગઈ,

એ સવારની ફરી સાંજ થઈ ગઈ.


અફસોસ છે આ જિંદગીનો મને 'આશિક'

જેને પોતાની સમજીએ જ પરાઈ થઈ ગઈ.


Rate this content
Log in