મેસેજથી મળીશુ
મેસેજથી મળીશુ
1 min
13.3K
પ્રણયની વેદના હવે ક્યાં શુધી સહીશુ
હવે તો રોજ આપણે મેસેજથી મળીશુ
પુનમનો ચાંદ જ્યારે ખીલસે આકાશે
તુ ચાંદને જોજે આપણે નજરથી મળીશુ
રહેવુ હવે કેમ દુર તુજથી હે પ્રીયે
જુદા થયા પછી ફરી ક્યારે મળીશુ
સાથ માંગુ છુ તારો હર જનમમા હુ 'આશિક'
જો મોત વે'લૂુ આવે તો આવતા જન્મે મળીશુ
પ્રણયની વેદના હવે ક્યાં શુધી સહીશુ
હવે તો રોજ આપણે મેસેજ થી મળીશુ

