તમે અને હું
તમે અને હું
તારી યાદોના સહારે જીવું છું હું,
મળવુ છે તમને પણ કરવું મારે શું ?
પ્રેમ કરું છું તમને, પાગલ છું હું,
તારા જ એક પ્રેમમાં ગાંડો છુ હું.
માને ના જો દુનિયા તો સાથે રહીશ ને તું
યાદ કરશે દુનિયા આશિક તારો બસ હું
પલમા તને ભૂલી જાઉં સાવ એવો નથી હું
મજબૂર છુ હુ પ્રિયે તને ભૂલ્યો નથી હું
દિવાનો બનીને તારી વાતો સાંભળતો આશિક
ક્યારેક મળીશુ હવે ફરી એકવાર તમે અને હું

