STORYMIRROR

Bhavesh Parmar

Inspirational

3  

Bhavesh Parmar

Inspirational

ગુરુજી

ગુરુજી

1 min
247

તમારા આશિષ મળે તો જીવનમાં સુખ છે,

તમારી દયાથી જ ભાંગ્યું જીવનનું દુઃખ છે,


હતો હું એક સામાન્ય પથ્થર મળ્યો જયારે,

પણ તમે કંડારીને આજે દીધું મને સ્વરૂપ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational