Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

અટપટી જિંદગી

અટપટી જિંદગી

1 min
388


માનવ તારી અટપટી આ જિંદગી

કર પ્રભુ ને યાદ, દિનરાત કર બંદગી

અવનવા આવશે સામે માનવ મ્હોરા

મિલન, વિયોગથી ભરેલી આ જિંદગી,


માનવ તારી અટપટી આ જિંદગી

વરસાદી વાદળ જેવી આ જિંદગી

લાગણીઓ માંગણીઓ ભરી આ જિંદગી

કયારેક મિલન કયારેક વિયોગ કરાવે જિંદગી,


માનવ તારી અટપટી આ જિંદગી

હસતી હસાવતી કયારેક રડાવતી

ચડતી પડતી આખડતી આ જિંદગી

કયારેક સારી કયારેક નરસી આ જિંદગી,


 રિઝવવા અવનવા ખેલ કરે આ માનવી

 હાથતાળી આપી ચાલી જતી જિંદગી

 જુના સંસ્મરણોની યાદ અપાવતી જિંદગી

 માનવ તારી અટપટી આ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational