STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

નસીબની વાત

નસીબની વાત

1 min
348

નસીબ નસીબની આ વાત છે હો નસીબની વાત

નસીબનું કહ્યું બધા કરે કોને કહ્યું તેને વગર કંઈ ન ફળે


નસીબ વગર કંઈ ના મળે જૂની જાત્રાઓ છે

જે જોઈએ એ મળે એ જ હકીકત છે


નસીબ નસીબના આ ખેલ ખોટા 

જાણે આખી દુનિયાના મોટા


પ્રયત્ન કરો તો આગળ પણ વધાય

ને આગળ વધીને પ્રગતિ પણ થાય


કોને કીધુ નસીબ વિના કામ બધા આડા પડે

પર્યન્ત કરો તો પથ્થરમાં પણ ખાડા પડે


નક્કી કરે આગળ વધો કોઈ ખુદના સહારે સાગર તરો

નસીબ નસીબની આ વાત છે હો નસીબની વાત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational