STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

વીરને યાદ કરીએ

વીરને યાદ કરીએ

1 min
168

ચાલો ચાલો વિરોના વીરને યાદ કરીએ

ચાલો ચાલો દેશના સાચા વીરને યાદ કરીએ


ચાલો નીડરને યાદ કરીએ યાદ કરીને

આઝાદ એને કહીએ


ચાલોને સુભાષને યાદ કરીને

નેતાજી એને કહીએ


ચાલો ભગતસિંહ ને યાદ કરીએ

યાદ કરીને શહીદ એને કહીએ


ચાલોને સાવરકરને યાદ કરીએ

યાદ કરીને વીર એને કહીએ


ચાલો ગાંધીજીને યાદ કરીએ

યાદ કરીને બાપુ એને કહીએ


ચાલોને વલ્લભભાઈ ને યાદ કરીએ,

યાદ કરીને સરદાર એને કહીએ


ચાલોને વિરોને યાદ કરીએ 

યાદ કરીને તેમને મળીએ


Rate this content
Log in