સરદાર
સરદાર
1 min
150
મને લાગે વલ્લભભાઈનું નામ
ચાલો ને યાદ એમને કરીએ
મને લાગે છે પ્યારું એમનું કામ
ચાલોને યાદ એમને કરીએ
સત્યાગ્રહોમાં સાહસ એમને કર્યો
બારડોલીમાં કર્યું મોટું કામ
ચાલોને યાદ એમને કરીએ
સરદાર નામનું બિરુદ ધારણ એમને કર્યું
એકતણો લીધો સાથે
ચાલોને યાદ એમને કરીએ
સાથે સાથે રહી કાર્યો એમને કર્યાં
ભારતને અખંડ બનાવ્યું
ચાલોને એમને યાદ કરીએ
લોખંડી પુરુષને સત્ સત્ નમન છે
એકતા રહેશે સદાય યાદ
ચાલોને એમને યાદ કરીએ
ભારતના એ સાચા સંગાથી છે
દેશને કર્યો સ્વદેશ
ચાલોને એમને યાદ કરીએ
