Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સરદારજીનો સાહસ

સરદારજીનો સાહસ

1 min
129


સરદાર પટેલની મુલાકાત આ તો સરદાર પટેલની મુલાકાત

મળીને મનાવીએ આજે સરદારજીની જન્મજયંતિને


લોખડી પુરુષ છે એ તો લોખંડી પુરુષ છે એ 

સરદાર એનું નામ આ તો વલ્લભ ભાઈની મુલાકાત લઈએ,


કર્યા મોટા કામ એમણે કર્યા મોટા કામ

ધન્ય છે એમનું નામ આ તો ધન્ય છે એમનું નામ,


એકતા કરી શરૂઆત એમને એકતાની કરી શરૂઆત

ભારતને અખંડ બનાવ્યું એમને

ભારતને એક રાખ્યું,


ભારતને મજબૂતાઈથી જોડી રાખ્યું એમને એકતાનો લીધો સાથ

ધન્ય છે એમના જીવનને આતો સરદારજીનો સાહસ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract