Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

ગાંધીજી

ગાંધીજી

1 min
149


ગાંધીજીની છે ગાથા આ તો ગાંધીજીની છે ગાથા

આઝાદીની સાથે થાય છે ગાંધીજીની ગાથા,


મોહન નામે ઓળખાયા એ તો પિતા નામે વખણાયા

સૌરાષ્ટ્રને શાન આપી એ છે ગાંધીજીની ગાથા,


કાયા પર છે ખાદીધારી હાથમાં છે લાકડી સારી

મીઠાનો છે એ તો ચોર ભારતીયોને આપ્યો બોલ ગાંધીજીની છે ગાથા,


આઝાદી માટે ખૂબ જ લડ્યા સત્યનો સાથ ન છોડ્યો

અહિંસાની ચાદર ઓઢી બધી મોસમ રખડ્યા,


ભારત દેશને આઝાદ કર્યો ગુલામીમાંથી મુક્ત કર્યા

દેશને આબાદ કર્યું એ છે ગાંધીજીની ગાથા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama