આઝાદીની આ સુંદર સવાર
આઝાદીની આ સુંદર સવાર
1 min
143
આઝાદીની આ સુંદર સવાર
ચાલો મિત્રો બનીને આધાર,
આળસ લાલચ છોડી એ સદાય
સન્માન સહકારને માનીએ બધાય,
ભક્તિની શક્તિ જગાડીએ
કાયરો ને દેશથી દૂર ભગાડીએ,
ગૌરવના સાથે ગીતો ગાઈએ
જીવનના મધુર પળો માણીએ,
આઝાદીને ઉત્સાહથી ઉજવીએ
પાવન દિવસને પ્રણામ કરીએ,
લાલ કિલ્લાને સલામ કરીએ
દેશની પ્રગતિને પ્યાર કરીએ.
