STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

શિક્ષક

શિક્ષક

1 min
184

હું શિક્ષક હું છું કવિ

હું છું કૃતિનો રચનાર,


મારી પાસે છે પેન હું છું લેખક

હું લખી શકું છે અવું નવું લખાણ,


મારી પાસે છે બાળક હું છું શિક્ષક

એવું નવું શીખવી શકું છું,


મારી પાસે છે વાચા હું છું વિચારનો રચનાર

વિશ્વને બદલાવું છું,


હું છું કળાનો કારીગર હું કરું છું અવી નવી કળા

દેશને કલાકાર બનાવું છું,


હું છું શિક્ષક મહેનતની મીઠાશ

મહેનતથી વિશ્વને વસાવું છું,


હું છું વિદ્યાનો દેનાર મારી વિદ્યા છે જ્ઞાની

હું છું વિદ્યાર્થીને ઘડનાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama