વંદન કરીએ
વંદન કરીએ
1 min
150
વંદન કરીએ ગુરુજી તમને,
શીખવ્યું જીવન જીવતા અગમનિગમના પાઠ સમજાવ્યા ભવસાગરમાં,
સદા અમોને આશિષ આપી, શીખવ્યા પાઠ જીવનમાં
સદા અમારી સાથે રહેજો, દિલમાં દ્વાર બનીને
એવા મારા ગુરુદેવ ના ચરણોમાં શત નમન કરીએ.
