STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Abstract Others

4  

PADHARIYA DINESHKUMAR

Abstract Others

મથુરાની જેલમાં જન્મ્યો

મથુરાની જેલમાં જન્મ્યો

1 min
415

આઠમની અંધારી રાતે

મથુરાની જેલમાં જન્મ્યો,

રાધાના દિલમાં વસ્યો 

માખણચોર કહેવાયો,


ચિત્તડાનો ચોર કહેવાયો 

આઠમની અંધારી રાતે 

મથુરાની જેલમાં જન્મયો

મધુરી વાંસળી વગાડતો,


રાધા સાથે રાસ રમનારો 

કાળી નાગને નાથી 

ગેડી દડો લાવનારો

આઠમની અંધારી રાતે

મથુરાની જેલમાં જન્મયો,


નંદ રાજાનો દુલારો ને

વાસુદેવનો છે લાલો 

દેવકી માને કૂખે જન્મ્યો

યશોદાનો રાજ દુલારો

આઠમની અંધારી રાતે 

મથુરાની જેલમાં જન્મયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract