STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract

4  

Vrajlal Sapovadia

Abstract

ગુજરાત

ગુજરાત

1 min
23.9K

સત્ય, અહિંસા ને સ્વરાજનો નાદ 

સત્યાગ્રહ સાથ ગાંધીનો શંખનાદ  


નરસૈયા નામે ગુંજે વૈષ્ણવજન 

વિક્રમ વિજ્ઞાન શિક્ષા આપ્તજન 


સોમનાથ, દ્વારકા, ગઢ ગિરનાર 

ગરબે ઘૂમે ગરવી ગુજરાત નાર 


તવ પાય પખાળે અરબી સાગર  

ઉદ્યમ સાહસ સંયમ ભર્યા ગાગર 


માસુમ હૃદયસ્થ લોખંડી સરદાર 

ગર્વ ગીર સિંહ સદાય ખબરદાર 


સત્ય, અહિંસા ને સ્વરાજનો નાદ 

પ્રેમ, પરિશ્રમ, પ્રાથર્નાનો નિનાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract