STORYMIRROR

Nilam Jadav

Inspirational

3  

Nilam Jadav

Inspirational

છે આઝાદી

છે આઝાદી

1 min
338

ભારતભૂમિનું ગૌરવ છે આઝાદી

દેશની આન-બાન-શાન છે આઝાદી

શહીદોનું અભિમાન છે આઝાદી

દેશની એકતાનું પ્રતિક છે આઝાદી,


પ્રગતિનું સૂચક છે આઝાદી

વીરોની સલામી છે આઝાદી

ઉમંગનો તહેવાર છે આઝાદી

મારા દેશનું સમ્માન છે આઝાદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational