STORYMIRROR

Nilam Jadav

Inspirational

3  

Nilam Jadav

Inspirational

વેદના

વેદના

1 min
400

અજબ છે જિંદગી 

સારા માણસો

જંગ હારી જાય છે !


વેદના હૃદયમાં

સમાતી નથી

પ્રભુ તારો આશરો !


ના પડશો પ્રેમમાં

દિલ તૂટે છે

 ન ખમાતી વેદના !


વિરહની વેદના 

ખમે તે જાણે 

આંખ છલક્યા કરે !


ચહેરા પર હાસ્ય

દિલમાં પીડા

ઓળખ છે પ્રેમની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational