STORYMIRROR

Nilam Jadav

Inspirational

2  

Nilam Jadav

Inspirational

આનંદ

આનંદ

1 min
96

આનંદ છે હૈયામાં

ને અંતરમાં

છે પ્રેમનો ઊભરો.


આનંદ ત્યારે મળે,

જયારે હૈયામાં 

માનવતા પ્રગટે.


આનંદ એકાંતનો

 અધૂરો રહે 

ને દર્શાવે વેદના.


નફરત ને ભૂલી,

પ્રેમને ભરી

માણો નવી જિંદગી.


મદદ કરીએ ને

સાથ આપીએ 

તેમાં છે સાચી ખુશી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational