Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilam Jadav

Inspirational Children

3  

Nilam Jadav

Inspirational Children

થયું આગમન

થયું આગમન

1 min
410


શિયાળે થયું ગુલાબી ઠંડીનું આગમન,

 ઠંડીમાં તાપણું કરવાની મજા !


ઉનાળે થયું ગરમ-ગરમ લૂ નું આગમન,

ઠંડો-ઠંડો શરબત પીવાની મજા !


ચોમાસે થયું મેહુલિયાનું આગમન,

વહેતા પાણીમાં છબછબિયાં કરવાની મજા !


ફાગણે થયું કેસૂડાનું આગમન,

રંગોથી હોળી ખેલવાની મજા !


વસંતે થયું નવાં પુષ્પોનું આગમન,

પુષ્પોની સુગંધ માણવાની મજા !


દરેક ઋતુએ થયું નવચેતનાનું આગમન,

ઋતુઓનો વૈભવ માણવાની મજા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational