STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

અમે ભારતનાં સંતાન

અમે ભારતનાં સંતાન

1 min
133

અમે ભારતનાં સંતાન,

જેની ગાથા છે મહાન,


તારા શિરે હિમાલય શોભતો,

તારા ખોળે ગંગાનો વાસ રહેતો,


અમૂલ્ય તારી ધરતી,

જે વીર પુરુષોને જન્મ દેતી,


અહીં જન્મ્યા ગાંધી-સરદાર,

સાથે થયા શિવાજી સમા મહાવીર,


રામ, કૃષ્ણ ને બુદ્ધની આ ભૂમિ,

જ્યાં લક્ષ્મીબાઈ જેવી નારીઓ જન્મી,


નાત-જાતનો અહીં ભેદ નથી,

ધર્મનું અહીં કોઈ બંધન નથી,


પ્રાર્થના કરે છે તારાં સંતાન,

દેજો અમને વિદ્યાનાં દાન.


Rate this content
Log in

Similar gujarati poem from Children