સમુદાય
સમુદાય

1 min

25.1K
શબ્દોનાં સમુદાય બેઠા છે
ઘણાં નવા અધ્યાય બેઠા છે.
અઢળક જૂના યુુધ્ધો ભરી
પેેેઢીઓ કેરા પર્યાય બેઠા છે.
ઉપચાર કરે છે ઘણાં વર્ષોથી
જણના દેશી ઉપાય બેઠા છે.
જૂની ગઝલોના ગઢની સાથે
નવા સર્જક ઘણાંય બેઠા છે.
મિત્રતા નિભાવે છે સાથે રહીને
ભાાવુક સાથી સદાય બેઠા છે.