પ્રસૃતિ
પ્રસૃતિ

1 min

384
પ્રકૃતિએ
નિર્જન વગડામાં,
અસહ્ય પ્રસૃતિ પીડા
સહન કરીને,
આપ્યો જન્મ
પ્રેમની સુંદર
બાળ કૂંપળોને !
પ્રકૃતિએ
નિર્જન વગડામાં,
અસહ્ય પ્રસૃતિ પીડા
સહન કરીને,
આપ્યો જન્મ
પ્રેમની સુંદર
બાળ કૂંપળોને !