ભક્તિ
ભક્તિ

1 min

124
હે..મા !
આ સ્વાર્થી
રંગબેરંગી
કળયુગી રંગોમાંથી
બહાર લાવી,
તું મને
સ્થિર કર,
કોઈ
શાંતિની
સફેદ ભક્તિમાં.
હે..મા !
આ સ્વાર્થી
રંગબેરંગી
કળયુગી રંગોમાંથી
બહાર લાવી,
તું મને
સ્થિર કર,
કોઈ
શાંતિની
સફેદ ભક્તિમાં.