Goswami Bharat
Others
સૂરજની
વિદાય વેળાએ,
સાવ ઢંકાયેલા
દિવસને અંતે,
અચાનક !
માનસ પટ પર
ધસી આવી,
શિયાળાના મોસમની
થરથરતી યાદ.
પ્રેમ
ગયું
ચુંબકીય નીકળી
ગુજરાતી
સંધ્યા
પ્રસૃતિ
વ્યાખ્યા
પ્રપોઝ
જોઈ લે
નવો જન્મ