STORYMIRROR

Krishna Mahida

Inspirational

3  

Krishna Mahida

Inspirational

નદીનું વહેણ

નદીનું વહેણ

1 min
428

નદીનું વહેતું વહેણ જોને શું કહે છે,

જીવનપંથે કદી અટકવું નહીં, કહે છે.

જયાં જાઓ ત્યાં ખુશી વહેંચો સદા,

ખારા થવું પણ મંજૂર સાગરને કહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational