Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Mahida

Inspirational

3  

Krishna Mahida

Inspirational

વાર્તા વિશ્વ

વાર્તા વિશ્વ

1 min
194


વાર્તા વિશ્વ મારું વિશાળ છે,

આ વિસ્તરેલું ફલક રસાળ છે,


રોજ રોજ મળે પ્રેરણા એમાંથી,

મનગમતો ભાવતો રસથાળ છે,


અળગી રહી ન શકું વાંચ્યા વિના,

મારો વિષય એ ખૂબ જ પ્રેમાળ છે,


વાર્તા શૈશવની કાલી ઘેલી પ્રિય,

યૌવનમાં સાંભળેલી જૂવાળ છે, 


વયસ્કમાં સમજણની સારતા એ

મારું વિશ્વ એ વાર્તાની નિશાળ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational