STORYMIRROR

Krishna Mahida

Inspirational

3  

Krishna Mahida

Inspirational

આઝાદીના હક્કદાર

આઝાદીના હક્કદાર

1 min
126

દેશના અસ્તિત્વ માટે જેમણે આપી જાન છે,

એ શૂરવીરો પર મને ઘણું માન છે.


વંદન માવીરન કોનને દેશ ને માટે ફાંસી ચડી,

પ્રથમ એમણે આપી જાન છે.


દેશને કાજે પ્રથમ સંગઠન કરી બળવો કર્યો

નરમાસિંહ રેડ્ડી મહાન છે,


બ્રિટિશ સરકારને કુંવરસિંહે બંદૂકે માર્યા ઠાર.

ઓઢી શહીદીની શાન છે.


રાણી વેલુ નચયાર લડી ખુમારીથી ગોરા સામે

જીતી લીધું નીજ રાજય છે


કયાંક તો ખોવાયું ગયું છે અસ્તિત્વ એવોનું,

દેશ ને કાજે આપી જાન છે.


ટકાવી રાખ્યું દેશનું અસ્તિત્વ એ ભડવીરો એ,

આજે મને બહુમાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational