STORYMIRROR

amita shukla

Inspirational Others

4  

amita shukla

Inspirational Others

પિતાનું હૃદય

પિતાનું હૃદય

1 min
361

શબ્દોની માળામાં પરોવ્યા સંવેદનાના સૂર,

બનાવી હિરની દોર, ઝૂલાવે એનું મૌન,


લાગણીનું છત્ર, પલાળતું આંખની કોર,

ટેરવાના છેડે, આંસુડા બોર બોર,


પ્રેમની ભાષામાં, વાત્સલ્યના ઢગલા,

વર્ષે પ્રેમ અપાર, નિ:શબ્દ ઝાઝા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational