STORYMIRROR

Trupti Patel

Inspirational Others

4  

Trupti Patel

Inspirational Others

અતિરેક

અતિરેક

1 min
322

 અતિરેક મોહમાયાનો થાય તો શું કરવું ?

 પહેલા તો પોતાના અંતરાત્માને પૂછવું,


વધતી જ જશે દિવસે દિવસે ઈચ્છાઓ,

અઘરું છે બહુ આ ચંચળ મનને બાંધવું,


થઈ જાય જીવનમાં કયારેક કોઈ ભૂલ !

ભૂલ સુધારીને તુરંત ત્યાંથી પાછા વળવું,


માનવમન મરકટ જેવું છે, વારે વારે ભૂલે,

ભૂલોની પરંપરા ન સર્જાય એ રીતે ફરવું,


કેમ કરીને તોડવા આ સંસારના બંધનો ?

સૌથી પહેલાં તો ખુદથી ખુદને મળવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational