STORYMIRROR

amita shukla

Inspirational

3  

amita shukla

Inspirational

મધથી અદકેરી

મધથી અદકેરી

1 min
193

તારી ને મારી,

જન્મથી યારી,

તારા વિના હું અધૂરી,


મીઠી તરંગો ભરેલી,

મધથી પણ અદકેરી,

કેમ છો ? આવજો,

મિલન સર્જતી,


પ્રેમમાં સદા હસતી,

ગૌરવંતી ગુજરાતી,

મારી ભાષા, હુ ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational