STORYMIRROR

amita shukla

Fantasy

3  

amita shukla

Fantasy

આતમનો દીવો

આતમનો દીવો

1 min
146

ભીતરને મળું હું જ્યારે, અંતરમાં થાય અજવાળું ત્યારે,

અજવાળાંના ઉજાસમાં, હર્ષોલ્લાસનાં પગલે દિવાળી ઉજવાય.


અમાસના અંધકારમાં, તેજપુંજથી ઝળહળ આતમનો દીવો,

માણસથી માણસ મળે જ્યારે, આનંદના પગલે દિવાળી ઉજવાય


સહિયારા સાથમાં, ઉત્સવોની ઉજવણીનો આનંદ અનેરો,

સ્વજનનોની મિલન મુલાકાતોમાં, ખુશીઓની દિવાળી ઉજવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy