STORYMIRROR

amita shukla

Romance

4  

amita shukla

Romance

હૈયાનો ટહુકો

હૈયાનો ટહુકો

1 min
396

હૈયે ટહુક્તા મોરલાના સાદમાં,

શું કરું ઝરમરિયા વરસાદમાં ?


વાલમ કેમ તડપાવો આજ ?

વર્ષો જાજા મારા મનના દ્વારમાં.


પ્રીત અધૂરી ઊભી વાટ જુવે,

વેરી વરસાદની સુની ગલીમાં,


મનની કોયલ ટહુકા કરતી રહે,

છપાક છપાકની ધુનના નાદમાં,


વ્હાલમ મારો દિલથી પુકારે,

સજની ચાલ ભીંજાઈએ વરસાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance