તારી યાદોના સહારે
તારી યાદોના સહારે
સિદને રીસાણી છે મારી ઢીંગલી મુજથી
શું ભૂલ થઈ ના જાને પ્રેમમાં મુજથી
કેમનો વિત્યો છે દિવસ વિના તુજથી
ક્યારેક તો પૂછ તારા વિનાનો હાલ મુજથી
કેમ કરે છે તું આવો વરતાવ મુજથી
ભૂલી બેઠો છું હું ખુદને જ ખુદથી
તારા પ્રેમમાં હું પાગલ થયો છું ખુદથી
થોડો પણ દૂર રહી શકતો નથી હુ તુજથી
તારી યાદોના સહારે જીવતો આશિક
ભુલ્યો છે ભાન 'ને રિસાયો છે ખુદથી

