પ્રેમ નુ નાટક
પ્રેમ નુ નાટક
વાત એમ હતી કે હું તારા દિલ મા જ નો હતો.
મને એમ કે જમાનો ખિલાફ હતો
પણ અહી હુ જુઠો હતો
અહીં માત્ર હું જ નહીં
તુ અને તારો પ્રેમ પણ જુઠો હતો
પણ આવુ જુઠું નાટક કરવાની જરૂર ક્યાં હતી
મારેય આવા પ્રેમ ની જરૂર ક્યાં હતી
તને પણ ખબર હતી કે તુ મારા માટે શું હતી
તેમ છતાં આ નાટક કરવા ની જરૂર શું હતી

