STORYMIRROR

Meena Mangarolia

Romance Others

4  

Meena Mangarolia

Romance Others

સાંકળ

સાંકળ

1 min
28.2K


" મારા દિલના દરવાજે

કયારેય સાંકળનથી વાસી

કેમકે ખબર છે એમા તુ

રાતવાસો કરવા આવીશ


તારી યાદોનો નથી કરવો

ભાગાકાર કે બાદબાકી

તારી યાદો ના સંભારણા

એ મારી જીવનની પૂંજી છે


તારા મા ખોવાયેલુ અસ્તિત્વ

હુ શોધુ છુ

મારા સુખ નુ સરનામું તુ છે.

જીવન સ્વયં વહે છે.

વહયા કરે છે.


મે તારી યાદ ને

કયારેય આઘી નથી કરી

મે દિલના દદઁની કયારેય

ફરિયાદ નથી કરી.

તારી સવારમાંજ મારી સાંજ

અને સાંજમાં જ સવાર થાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance