તારા છોડી ગયા પછી
તારા છોડી ગયા પછી
તારા છોડી ગયા પછી હાલત એવી થઈ છે.
જાણે શ્વાસ માથી હવા નીકળી ગઈ છે.
પ્રેમ ને પ્રેમ ભરી વાતો ભુલાઈ ગઈ છે
હાથ મા હાથ રાખી પાડેલી તસ્વીર ખોવાઇ ગઈ છે
તને હવા, પાણી, પ્રકાશ, ને છેલ્લે પુસ્તક મા શોધી છે
મે તો પરીક્ષા મા પણ તારી યાદો લખી છે
હવે હાલત મારી બગડી ગઈ છે
ને આન્ખો મારી પલડી ગઈ છે
ને હવે મને ખબર પડી ગઈ છે
કે તને ચાહવાની સજા મને મળી ગઈ છે

